Botad market yard bhav
Botad market yard bhav

બોટાદ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ। Botad market yard bhav : નમસ્કાર દોસ્તો 🙏🏻 કેમ છો બધા મજામાં સ્વાગત છે તામારુ અમારી gujaratyojanainfo.com પોર્ટલ માં. અમે તમારા માટે હંમેશા કંઈક ને કંઈક સરકારી યોજનાઓ શોધતા રહીએ છીએ. તમને અમારી સાઇટ પરથી વિવિધ યોજના ની માહિતી મળી રહેશે. તો આજનો અમરો લેખ છે. “બોટાદ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” વિશે. તો ચાલો આપણે ” બોટાદ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” ની પુરી મહિતી વિશે જાણીએ.

શું તમે બોટાદ માર્કેટ યાર્ડ નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણવા માગો છો ? અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે.અમારી આ વેબસાઈટમાં તમને દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.તો આજનો અમારો લેખ છે મોરબી માર્કેટિંગ યાર્ડ ભાવ(Botad market yard bhav) .

અહીં તમને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા ના રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ ,ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ , પટણગંજ માર્કેટ યાર્ડના ભાવ , અમરેલી માર્કેટ યાર્ડના ભાવ ,  બોટાદ માર્કેટ યાર્ડના ભાવ ,બાબરા માર્કેટ યાર્ડના ભાવ , પાલનપુર માર્કેટ યાર્ડના ભાવ , જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ , જામનગર માર્કેટ યાર્ડના ભાવ , ભુજ માર્કેટ યાર્ડના ભાવ , વિસનગર માર્કેટ યાર્ડના ભાવ , હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ , ભચાઉ માર્કેટ યાર્ડના ભાવ , બોટાદ માર્કેટ યાર્ડના ભાવ , ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ , હળવદ માર્કેટ યાર્ડના ભાવ , ચોટીલા માર્કેટ યાર્ડના ભાવ ,જસદણ માર્કેટ યાર્ડના ભાવ , જામખંભાળિયા માર્કેટ યાર્ડના ભાવ અને વિજાપુર માર્કેટ યાર્ડના ભાવ વગેરે જેવા તમામ જીલ્લાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.

બોટાદ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Botad Market price today |Botad market yard bhav

બોટાદ માર્કેટયાર્ડ ભાવ , Botad Market price today , Botad market yard bhav

Date : 24/02/2024

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં 468600
બાજરો425425
જુવાર10001040
કપાસ12461570
જીરું 3,3156,115
ચણા10901371
મેથી9001230
ધાણા11151350
મગ13001700
તુવેર 17351851
એરંડા10801080
રાઈ884921
વરિયાળી

બોટાદ માર્કેટિંગ યાર્ડ | Botad Market yard Address

Address : Ward 13, Botad Marketing Yard, Paliyad Rd, Botad, Gujarat 364710.

સારાંશ

મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Botad market yard bhav ( બોટાદ માર્કેટ યાર્ડ ) નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણ્યો. અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે. તમને અહીં દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x