રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર ઑનલાઇન રજિસ્ટ્રેશન શક્ય નથી. જો કે, તમે નીચે આપેલા steps ને ફોલો કરી મોબાઇલ નંબર વગર આધાર મેળવી શકો છો.
આધાર કાર્ડ એ 12-અંકનો અનન્ય ઓળખ નંબર છે જે ભારત સરકાર દ્વારા ભારતના રહેવાસીઓને આપવામાં આવે છે. તે બાયોમેટ્રિક અને વસ્તી વિષયક ડેટા પર આધારિત છે, અને તે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે સેવા આપે છે. આધાર વિવિધ સરકારી સેવાઓ સાથે જોડાયેલ છે અને તેનો વ્યાપક ઉપયોગ નાણાકીય વ્યવહારો, સબસિડી અને વધુ માટે થાય છે. આધાર કાર્ડ મેળવવા માટે, વ્યક્તિઓએ આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની, તેમની બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતી પ્રદાન કરવાની અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે. ઓળખ અને સરકારી સેવાઓને સુવ્યવસ્થિત કરવા માટે ભારતમાં તે એક નોંધપાત્ર પહેલ છે.
Contents
- 1 આ રહી રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ મેળવવા ની સરળ રીત
- 1.1 Step 1: સૌ પ્રથમ નજીક ના આધાર કેન્દ્ર ની મુલકત લો.
- 1.2 Step 2: વેરિફિકેશન માટે જરૂરી બાયોમેટ્રિક માહિતી (ફિંગરપ્રિન્ટ્સ અથવા સહી) રજૂ કરો.
- 1.3 Step 3: PAN કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરો.
- 1.4 Step 4 : પછી કેન્દ્રના કર્મચારી આધાર કાર્ડનું પ્રિન્ટઆઉટ આપશે.
- 1.5 Step 5: જો તમારા આ આધાર કાર્ડ ની પ્રિન્ટ આઉટ કઢાવી હોઈ તો.A4 શીટ પર સ્ટાન્ડર્ડ કલર પ્રિન્ટઆઉટની કિંમત ₹30 છે (GST સહિત), જ્યારે PVC વર્ઝન ₹50 છે.
- 2 રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ Youtube Video
- 3 FAQ
આ રહી રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ મેળવવા ની સરળ રીત
Step 1: સૌ પ્રથમ નજીક ના આધાર કેન્દ્ર ની મુલકત લો.
રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ મેળવવા સૌ પ્રથમ નજીક ના આધાર કેન્દ્ર ની મુલકત લો.
Step 2: વેરિફિકેશન માટે જરૂરી બાયોમેટ્રિક માહિતી (ફિંગરપ્રિન્ટ્સ અથવા સહી) રજૂ કરો.
પછી રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ મેળવવા વેરિફિકેશન માટે જરૂરી બાયોમેટ્રિક માહિતી (ફિંગરપ્રિન્ટ્સ અથવા સહી) આધાર કેન્દ્ર પર રજૂ કરો.
Step 3: PAN કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરો.
પછી PAN કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા અન્ય ડોક્યુમેન્ટ આધાર કેન્દ્ર પર રજૂ કરો.
Step 4 : પછી કેન્દ્રના કર્મચારી આધાર કાર્ડનું પ્રિન્ટઆઉટ આપશે.
AN કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા અન્ય ડોક્યુમેન્ટ આધાર કેન્દ્ર પર રજૂ કર્યા પછી કેન્દ્રના કર્મચારી આધાર કાર્ડનું પ્રિન્ટઆઉટ આપશે.
Step 5: જો તમારા આ આધાર કાર્ડ ની પ્રિન્ટ આઉટ કઢાવી હોઈ તો.A4 શીટ પર સ્ટાન્ડર્ડ કલર પ્રિન્ટઆઉટની કિંમત ₹30 છે (GST સહિત), જ્યારે PVC વર્ઝન ₹50 છે.
પછી તમારા ઉપયોગ મુજબ આધાર કાર્ડ ની પ્રિન્ટ આઉટ કઢાવી હોઈ તો.A4 શીટ પર સ્ટાન્ડર્ડ કલર પ્રિન્ટઆઉટની કિંમત ₹30 છે (GST સહિત), જ્યારે PVC વર્ઝન ₹50 છે.
રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ Youtube Video
FAQ
શું તમે તમારુ આધાર કાર્ડ મોબાઈલ માંથી ડાઉનલોડ કરવા ઈચ્છો છો?
તમે UIDAI ની સાઈટ નો ઉપયોગ કરી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે UIDAI ની વેબસાઇટ શું છે?
તમે PDF ફોર્મેટમાં આધાર ડાઉનલોડ કરવા માટે UIDAI ની વેબસાઇટ પર જઈ શકો છો.