Download Aadhaar card From Digilocker: ડિજીલોકર એક તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ની સેવિંગ છે. આ એપ્લીકેશન તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ને સ્ટોર કરે છે.તે એક સરકાર માન્ય એપ્લીકેશન છે.જો તમે તારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો કરવા સહમત હોઈ તો નીચે અપેલા steps ને ફોલો કરો.

આધાર કાર્ડ એ 12-અંકનો અનન્ય ઓળખ નંબર છે જે ભારત સરકાર દ્વારા ભારતના રહેવાસીઓને આપવામાં આવે છે. તે બાયોમેટ્રિક અને વસ્તી વિષયક ડેટા પર આધારિત છે, અને તે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે સેવા આપે છે. આધાર વિવિધ સરકારી સેવાઓ સાથે જોડાયેલ છે અને તેનો વ્યાપક ઉપયોગ નાણાકીય વ્યવહારો, સબસિડી અને વધુ માટે થાય છે. આધાર કાર્ડ મેળવવા માટે, વ્યક્તિઓએ આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની, તેમની બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતી પ્રદાન કરવાની અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે. ઓળખ અને સરકારી સેવાઓને સુવ્યવસ્થિત કરવા માટે ભારતમાં તે એક નોંધપાત્ર પહેલ છે.

ડિજીલોકર માથી આધાર કાર્ડ ડાઉનલોડ કરવાના Step નીચે મુજબ છે.

Step 1: લોગ ઇન કરવા માટે આપેલી site પર ક્લિક કરો. https://digilocker.gov.in/

Step 2: : “સાઇન ઇન” બટન દબાવો અને પછી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા આધાર નંબર દાખલ કરો.

Download Aadhaar card From Digilocker
Download Aadhaar card From Digilocker

Step 3: “OTP” મેળવવા માટે, “વેરિફાઇ કરો” પર ક્લિક કરો.”

Step 4 : પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો “OTP” દાખલ કરો. અને પછી “OTP વેરીફાઈ” પર ક્લિક કરી OTP ને verify કરો.

Step 5: તમારા હોમ પેજ પર ડાઉનલોડ નુ ઓપ્શન દેખાસે તેના પર ક્લિક કરી પછી તમારુ આધાર કાર્ડ ડાઉનલોડ કરો.

Download Aadhaar card From Digilocker
Download Aadhaar card From Digilocker

ડિજીલોકર માથી કઇ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરવુ Youtube Video ?

here is How to Download Aadhaar card From Digilocker Youtube Video?

Download Aadhaar card From Digilocker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x