Gondal market yard bhav
Gondal market yard bhav

ગોંડલ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ। Gondal market yard bhav : નમસ્કાર દોસ્તો 🙏🏻 કેમ છો બધા મજામાં સ્વાગત છે તામારુ અમારી gujaratyojanainfo.com પોર્ટલ માં. અમે તમારા માટે હંમેશા કંઈક ને કંઈક સરકારી યોજનાઓ શોધતા રહીએ છીએ. તમને અમારી સાઇટ પરથી વિવિધ યોજના ની માહિતી મળી રહેશે. તો આજનો અમરો લેખ છે. “ગોંડલ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” વિશે. તો ચાલો આપણે ” ગોંડલ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” ની પુરી મહિતી વિશે જાણીએ.

શું તમે ગોંડલ માર્કેટ યાર્ડ નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણવા માગો છો ? અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે.અમારી આ વેબસાઈટમાં તમને દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.તો આજનો અમારો લેખ છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ભાવ(Gondal market yard bhav) .

અહીં તમને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા ના રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ ,ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ , પટણગંજ માર્કેટ યાર્ડના ભાવ , અમરેલી માર્કેટ યાર્ડના ભાવ ,  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ ,બાબરા માર્કેટ યાર્ડના ભાવ , પાલનપુર માર્કેટ યાર્ડના ભાવ , જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ , જામનગર માર્કેટ યાર્ડના ભાવ , ભુજ માર્કેટ યાર્ડના ભાવ , વિસનગર માર્કેટ યાર્ડના ભાવ , હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ , ભચાઉ માર્કેટ યાર્ડના ભાવ , બોટાદ માર્કેટ યાર્ડના ભાવ , ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ , હળવદ માર્કેટ યાર્ડના ભાવ , ચોટીલા માર્કેટ યાર્ડના ભાવ ,જસદણ માર્કેટ યાર્ડના ભાવ , જામખંભાળિયા માર્કેટ યાર્ડના ભાવ અને વિજાપુર માર્કેટ યાર્ડના ભાવ વગેરે જેવા તમામ જીલ્લાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Gondal Market price today |Gondal market yard bhav

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ , Gondal Market price today , Gondal market yard bhav

Date : 24/02/2024

પાકનું નામ નીચો ભાવઉંચો ભાવ
ઘઉં 440651
ઘઉં ટુકડા450676
કપાસ11511501
મગફળી જીણી8011266
મગફળી જાડી7511301
શીંગ ફાડા9211671
એરંડા10611136
તલ24502450
જીરૂ33016,401
કલંજી15003361
વરિયાળી18611861
ધાણા7011431
ધાણી7761351
ધાણા નવા10012151
ધાણી નવી11013401
મરચા9513851
લસણ 7913001
ડુંગળી 76371
ડુંગળી સફેદ201251
બાજરો351491
જુવાર626626
મકાઈ521531
મગ13211991
ચણા 10001181
વાલ4811551
અડદ12311771
ચોળા/ચોળી33263326
મઠ931931
તુવેર 10012101
સોયાબીન701866
રાયડો 691921
રાઈ12011201
મેથી8511311
ગોગળી7011251
સુરજમુખી300731
વટાણા821821
ચણા સફેદ11712661
🙏 ખોટા ભાવથી સાવધાન…

ગોંડલ માર્કેટિંગ યાર્ડ શાકભાજી ભાવ | Gondal marketing yard sakbhaji bhav

ગોંડલ શાકભાજી માર્કેટિંગ યાર્ડ ભાવ , Gondal Vegetable Market Price, Gondal market yard aaj na bhav

Date : 24/02/2024

પાકનું નામ નીચો ભાવઉંચો ભાવ
ટામેટા400500
મરચા400800
ગુવાર10001600
કોબીજ200260
દૂધી280300
ગિસોડા6001000
ફુલાવર300500
લીંબુ10002000
ચોરા5001200
કાકડી300600
રીંગણ400600
ભીંડા6001000
કરેલા7001000
ગલકા400800
ગાજર200400
વાલોર400600
ટીંડોરા400600
તુવેર 400800
વાલ8001000
વટાણા6001000
શક્કરિયા300500
કેરી કાચી20320
બટાકા200320
કાચા પપૈયા200400
આદુ18002200
મકાઈ લીલી300400
આમળા600800

ગોંડલ માર્કેટિંગ યાર્ડ | Gondal Market yard Address

Address : Gundala, Gondal, Gujarat 360311

સારાંશ

મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Gondal market yard bhav ( ગોંડલ માર્કેટ યાર્ડ ) નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણ્યો. અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે. તમને અહીં દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x