Rajkot market yard bhav
Rajkot market yard bhav

રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ। Rajkot market yard bhav : નમસ્કાર દોસ્તો 🙏🏻 કેમ છો બધા મજામાં સ્વાગત છે તામારુ અમારી gujaratyojanainfo.com પોર્ટલ માં. અમે તમારા માટે હંમેશા કંઈક ને કંઈક સરકારી યોજનાઓ શોધતા રહીએ છીએ. તમને અમારી સાઇટ પરથી વિવિધ યોજના ની માહિતી મળી રહેશે. તો આજનો અમરો લેખ છે. “રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” વિશે. તો ચાલો આપણે ” રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” ની પુરી મહિતી વિશે જાણીએ.

શું તમે રાજકોટ માર્કેટ યાર્ડ નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણવા માગો છો ? અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે.અમારી આ વેબસાઈટમાં તમને દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.તો આજનો અમારો લેખ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ભાવ(Rajkot market yard bhav) .

અહીં તમને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા ના રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ ,ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ , પટણગંજ માર્કેટ યાર્ડના ભાવ , અમરેલી માર્કેટ યાર્ડના ભાવ ,  રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ ,બાબરા માર્કેટ યાર્ડના ભાવ , પાલનપુર માર્કેટ યાર્ડના ભાવ , જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ , જામનગર માર્કેટ યાર્ડના ભાવ , ભુજ માર્કેટ યાર્ડના ભાવ , વિસનગર માર્કેટ યાર્ડના ભાવ , હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ , ભચાઉ માર્કેટ યાર્ડના ભાવ , બોટાદ માર્કેટ યાર્ડના ભાવ , ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ , હળવદ માર્કેટ યાર્ડના ભાવ , ચોટીલા માર્કેટ યાર્ડના ભાવ ,જસદણ માર્કેટ યાર્ડના ભાવ , જામખંભાળિયા માર્કેટ યાર્ડના ભાવ અને વિજાપુર માર્કેટ યાર્ડના ભાવ વગેરે જેવા તમામ જીલ્લાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Rajkot Market price today |Rajkot market yard bhav

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ , Rajkot Market price today , Rajkot market yard bhav

Date : 29/02/2024

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.13801645
ઘઉં લોકવન476530
ઘઉં ટુકડા496575
જુવાર સફેદ780845
બાજરી400421
તુવેર16502010
ચણા પીળા10701140
ચણા સફેદ15002350
અડદ16501802
મગ14321728
વાલ દેશી9001750
ચોળી32003200
મઠ9811175
વટાણા9001380
સીંગદાણા16301720
મગફળી જાડી11111305
મગફળી જીણી11001274
તલી24502780
એરંડા10501138
સુવા17501750
સોયાબીન852869
સીંગફાડા11801605
કાળા તલ28853046
લસણ11202350
ધાણા11001892
મરચા સુકા14503500
ધાણી16002260
વરીયાળી14302150
જીરૂ4,0004,950
રાય11001,295
મેથી11251510
અશેરીયો19312041
રાયડો860940
રાજમા

રાજકોટ માર્કેટિંગ યાર્ડ શાકભાજી ભાવ | Rajkot marketing yard sakbhaji bhav

રાજકોટ શાકભાજી માર્કેટિંગ યાર્ડ ભાવ , Rajkot Vegetable Market Price, Rajkot market yard aaj na bhav

Date :29/02/2024

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કેરી કાચી11001800
લીંબુ20002850
તરબુચ220460
બટેટા170300
ડુંગળી સુકી145345
ટમેટા200400
સુરણ11001300
કોથમરી160270
શક્કરિયા300500
મુળા200350
રીંગણા300500
કોબીજ200300
ફલાવર450600
ભીંડો6001000
ગુવાર8001200
ચોળાસીંગ6001400
વાલોળ500800
ટીંડોળા6001100
દુધી300500
કારેલા400700
સરગવો450750
તુરીયા600900
પરવર10001500
કાકડી400800
ગાજર32003600
વટાણા500800
તુવેરસીંગ400700
ગલકા450800
બીટ250350
મેથી160320
વાલ500800
ડુંગળી લીલી200370
આદુ14001850
ચણા લીલા160350
મરચા લીલા400700
હળદર લીલી400800
લસણ લીલું14002400
મકાઇ લીલી160350
ગુંદા

રાજકોટ માર્કેટિંગ યાર્ડ | Rajkot Market yard Address

Address : (Rajkot Marketing Yard – Bedi) Rajkot Morbi Highway, Main, Marketing Yard, Rajkot, Gujarat-360003

સારાંશ

મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Rajkot market yard bhav ( રાજકોટ માર્કેટ યાર્ડ ) નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણ્યો. અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે. તમને અહીં દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x