Morbi market yard bhav
Morbi market yard bhav

મોરબી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ। Morbi market yard bhav : નમસ્કાર દોસ્તો 🙏🏻 કેમ છો બધા મજામાં સ્વાગત છે તામારુ અમારી gujaratyojanainfo.com પોર્ટલ માં. અમે તમારા માટે હંમેશા કંઈક ને કંઈક સરકારી યોજનાઓ શોધતા રહીએ છીએ. તમને અમારી સાઇટ પરથી વિવિધ યોજના ની માહિતી મળી રહેશે. તો આજનો અમરો લેખ છે. “મોરબી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” વિશે. તો ચાલો આપણે ” મોરબી માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” ની પુરી મહિતી વિશે જાણીએ.

શું તમે મોરબી માર્કેટ યાર્ડ નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણવા માગો છો ? અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે.અમારી આ વેબસાઈટમાં તમને દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.તો આજનો અમારો લેખ છે મોરબી માર્કેટિંગ યાર્ડ ભાવ(Morbi market yard bhav) .

અહીં તમને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા ના રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ ,ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ , પટણગંજ માર્કેટ યાર્ડના ભાવ , અમરેલી માર્કેટ યાર્ડના ભાવ ,  મોરબી માર્કેટ યાર્ડના ભાવ ,બાબરા માર્કેટ યાર્ડના ભાવ , પાલનપુર માર્કેટ યાર્ડના ભાવ , જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ , જામનગર માર્કેટ યાર્ડના ભાવ , ભુજ માર્કેટ યાર્ડના ભાવ , વિસનગર માર્કેટ યાર્ડના ભાવ , હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ , ભચાઉ માર્કેટ યાર્ડના ભાવ , બોટાદ માર્કેટ યાર્ડના ભાવ , ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ , હળવદ માર્કેટ યાર્ડના ભાવ , ચોટીલા માર્કેટ યાર્ડના ભાવ ,જસદણ માર્કેટ યાર્ડના ભાવ , જામખંભાળિયા માર્કેટ યાર્ડના ભાવ અને વિજાપુર માર્કેટ યાર્ડના ભાવ વગેરે જેવા તમામ જીલ્લાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.

મોરબી માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Morbi Market price today |Morbi market yard bhav

મોરબી માર્કેટયાર્ડ ભાવ , Morbi Market price today , Morbi market yard bhav

Date :29/02/2024

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ13501662
ઘઉં 467585
તલ 20502590
મગફળી જીણી8731175
જીરૂ41405,100
બાજરો482484
જુવાર763785
મગ16191825
ચણા10261131
ગુવારનું બી780982
સોયાબીન786816
ધાણા9991291
તુવેર16501914
રાઈ10761200
રાયડો 857997
સીંગદાણા

મોરબી માર્કેટિંગ યાર્ડ શાકભાજી ભાવ | Morbi marketing yard sakbhaji bhav

મોરબી શાકભાજી માર્કેટિંગ યાર્ડ ભાવ , Morbi Vegetable Market Price, Morbi market yard aaj na bhav

Date : 29/02/2024

પાકનું નામ નીચો ભાવઉંચો ભાવ
મરચા500800
રીંગણાં200400
કારેલા600800
ગુવાર11001300
ભીંડા500800
ટામેટા340460
કોબીજ300400
કાકડી300500
લીંબુ15002500
દુધી200400
ડુંગળી200400

મોરબી માર્કેટિંગ યાર્ડ | Morbi Market yard Address

Address : Sanala Rd, New Gujarat Housing Board, Sardar Nagar, Morbi, Gujarat 363641

સારાંશ

મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Morbi market yard bhav ( મોરબી માર્કેટ યાર્ડ ) નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણ્યો. અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે. તમને અહીં દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x