Unjha market yard bhav
Unjha market yard bhav

ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ। Unjha market yard bhav : નમસ્કાર દોસ્તો 🙏🏻 કેમ છો બધા મજામાં સ્વાગત છે તામારુ અમારી gujaratyojanainfo.com પોર્ટલ માં. અમે તમારા માટે હંમેશા કંઈક ને કંઈક સરકારી યોજનાઓ શોધતા રહીએ છીએ. તમને અમારી સાઇટ પરથી વિવિધ યોજના ની માહિતી મળી રહેશે. તો આજનો અમરો લેખ છે. “ઊંઝા  માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” વિશે. તો ચાલો આપણે ” ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ” ની પુરી મહિતી વિશે જાણીએ.

શું તમે ઊંઝા માર્કેટ યાર્ડ નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણવા માગો છો ? અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે.અમારી આ વેબસાઈટમાં તમને દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.તો આજનો અમારો લેખ છે ઊંઝા  માર્કેટિંગ યાર્ડ ભાવ(Unjha market yard bhav) .

અહીં તમને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા ના રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ ,ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ , પટણગંજ માર્કેટ યાર્ડના ભાવ , અમરેલી માર્કેટ યાર્ડના ભાવ ,  મોરબી માર્કેટ યાર્ડના ભાવ ,બાબરા માર્કેટ યાર્ડના ભાવ , પાલનપુર માર્કેટ યાર્ડના ભાવ , જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ , જામનગર માર્કેટ યાર્ડના ભાવ , ભુજ માર્કેટ યાર્ડના ભાવ , વિસનગર માર્કેટ યાર્ડના ભાવ , હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ , ભચાઉ માર્કેટ યાર્ડના ભાવ , બોટાદ માર્કેટ યાર્ડના ભાવ , ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ , હળવદ માર્કેટ યાર્ડના ભાવ , ચોટીલા માર્કેટ યાર્ડના ભાવ ,જસદણ માર્કેટ યાર્ડના ભાવ , જામખંભાળિયા માર્કેટ યાર્ડના ભાવ અને વિજાપુર માર્કેટ યાર્ડના ભાવ વગેરે જેવા તમામ જીલ્લાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.

ઊંઝા માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Unjha Market price today |Unjha market yard bhav

ઊંઝા માર્કેટયાર્ડ ભાવ , Unjha Market price today , Unjha market yard bhav

Date : 24/02/2024

પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
જીરૂ4,5007,500
વરિયાળી15007200
ઇસબગુલ28804125
સરસવ12111211
રાયડો 8401129
ધાણા10752820
સુવા16052258
અજમો21003380

ઊંઝા માર્કેટિંગ યાર્ડ | Unjha Market yard Address

Address : Railway, Station Rd, Gunj Bazar, Unjha, Gujarat 384170

સારાંશ

મિત્રો આજે આપણે આ આર્ટીકલમાં Unjha market yard bhav ( ઊંઝા માર્કેટ યાર્ડ ) નો અનાજ , શાકભાજી તથા ફ્રુટ નો દરરોજ નો ભાવ જાણ્યો. અમારી આ વેબસાઈટ પર તમને દરરોજ અનાજ , શાકભાજી અને ફ્રુટ નો બદલતો ભાવ જાણવા મળશે. તમને અહીં દરરોજનો બદલતો ભાવ સૌથી પહેલા જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x